🔆The Use of Capital & Small Letters
✨– અંગ્રેજી ભાષામાં બે પ્રકારનાં અક્ષરોનો ઉપયોગ થાય છે.
✨ મોટા અક્ષરો (Capital Letters) અને નાના અક્ષરો (Small Letters)
✨પહેલી અને ત્રીજી ABCD ના અક્ષરો મોટા અક્ષરો (Capital Letters) કહેવાય છે.
✨બીજી અને ચોથી abcd ના અક્ષરો નાના અક્ષરો (Small Letters) કહેવાય છે.
✨નાના અક્ષરો નો ઉપયોગ સામાન્ય રીતે વધુ પડતો થાય છે માટે તેના ઉપયોગમાં કોઈ નિયમો યાદ રાખવાની જરૂર
નથી.
✨મોટા અક્ષરો-Capital Letters નો ઉપયોગ અમુક જગ્યાએ જ થાય છે તેને બરાબર યાદ રાખો.
💠Rule-1: First letter of the sentence...
♨️અંગ્રેજીમાં દરેક વાકયની શરૂઆતનો પ્રથમ અક્ષર કેપિટલ હોય છે.
🎫જેમકે..
📚1. We are friends.
📚2. Kishan sir's mobile No. is 8347262428.
📚3. Are you a teacher?
📚4. Don't worry, be happy.
📚5. He said, “This is gyan jyot academy."
💠Rule-2: First letter of the Names of Person, Village, Town, City, Country, Language,
Institute, Days-Festivals-Months etc.
♨️દરેક ખાસ નામ (Proper Noun) નો પ્રથમ અક્ષર કેપીટલ લખાય છે.
♨️ કોઈ વ્યક્તિ-ગામ-શહેર-દેશ-ભાષા-સંસ્થા-વાર-તહેવાર-મહિનાઓ વીગેરેના નામો “ખાસ નામો” કહેવાય છે.
📚6. Everyone loves India.
📚7. She is Maheshwari.
8. He knows Gujarati, Hindi and English.
📚9. Atkot is very near from Jasdan.
📚10. Students go in academy to learn English.
📚11. Today is Friday.
📚12.We firecrackers on Diwali
📚13. Monday comes after Sunday.
📚14. Sunday, Wednesday, Diwali, Navaratri.
📚15. March, December, Kartak, Shrawan etc.
💠Rule-3: I is always capital
♨️અંગ્રેજીમાં હું = | જયારે એકલો હોય ત્યારે હંમેશા કેપિટલ લખાય છે.
📚16. I am a cleaver student.
📚17. Don't I help you?
📚18. Am I your servant?
📚19. You are faster than I.
🔆> આ સિવાય બહુ ઓછી જગ્યાએ capital Letters નો ઉપયોગ થાય છે.
😊◆ JOIN MY TELEGRAM CHANNEL

0 comments:
Post a Comment