51
અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?
Ans: ભિક્ષુ અખંડાનંદ
52
અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી?
Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦)
53
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી?
Ans: રણછોડલાલ છોટાલાલ
54
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ?
Ans: વર્ષ ૨૦૦૩
55
અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી?
Ans: ઇ.સ. ૧૯૪૬
56
અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે?
Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
57
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે?
Ans: અપર્ણા પોપટ
58
અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો.
Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા
59
અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે?
Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર
60
અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે?
Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
◆ JOIN MY TELEGRAM CHANNEL FOR MORE GK
0 comments:
Post a Comment