71
આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર
72
આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
73
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ
74
આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત
75
આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત
76
આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ
77
આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું? Ans: હૌજે કુતુબ
78
આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ
79
આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
80
આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ
●We Are Daily Updated Latest Gujarat & India Level All Types Government Jobs.We also Updated Various Exams schedule also. Also Answer key, Result, Question Paper, Merit and Selection Lists. We Also Provides GK, All types, Most Important Study Materials Related General Knowledge, English Grammar, Gujarati Grammar, Maths, Science, History, Geography,Current Affairs 29/01/19,Model Papers, Exams Old Papers, GK In Mp3 And Video Formats also.
◆ JOIN MY TELEGRAM

0 comments:
Post a Comment