JOIN ME ON TELEGRAM
18
અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન
19
અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭
20
અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
21
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
22
અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
23
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
24
અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
25
અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન
26
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪
27
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
28
અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦
29
અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫
30
અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી
JOIN MY TELEGRAM CHANNEL
0 comments:
Post a Comment