આ બ્લોગ તમને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માં મદદરૂપ થવા માટે બનાવમાં આવ્યો છે.

Monday, December 31, 2018

Gk questions 4


◆ t.me/gyanbhandar

31
અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ

32
અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ

33
અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

34
અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧

35
અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ

36
અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ

37
અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ

38
અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી

39
અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ

40
અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ


◆ JOIN MY TELEGRAM CHANNEL
Share:

0 comments:

Post a Comment

Latest Jobs

recent/hot-colored
Powered by Blogger.

Somnath Temple

સોમનાથ મંદિર ⛳સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય  મંદિર . ⛳ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનુંએક જ્યોતિર્લ...

Total Pageviews

Search This Blog

Blog Archive

TELEGRAM CHANNEL

JOIN TELEGRAM

Best Courses

3/Navy/col-right

Recent Posts

10/Results/post-list

Unordered List

3/New Job/post-list

Definition List

Pages

Theme Support